Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ગુજરાત વિધાનસભા માટે કોંગ્રેસે ઉમેદવારોની યાદી કરી જાહેર

Gujarat Election 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત કૉંગ્રેસની 43 ઉમેદવારોની પ્રથમ યાદી મોડી રાતે પોતાની પહેલી યાદી જાહેર કરી છે.ગુજરાત કૉંગ્રેસની 43 ઉમેદવારોની પ્રથમ યાદી (Gujarat Congress Candidates)અંજાર - રમેશભાઈ ડાંગરગાંધીધામ- ભરતભાઈ સોલંકીડીસા- સંજયભાઈ રબારીખેરાલુ- મુકેશભાઈ દેસાઈકડી- પરમાર પ્રવિણભાઈહિમતનગર- કમલેશકુમાર પટેલઈડર- રામભાઈ સોલંકીગાંધીનગર દક્ષિણ -હિàª
ગુજરાત વિધાનસભા માટે કોંગ્રેસે ઉમેદવારોની યાદી કરી જાહેર
Advertisement

Gujarat Election 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત કૉંગ્રેસની 43 ઉમેદવારોની પ્રથમ યાદી મોડી રાતે પોતાની પહેલી યાદી જાહેર કરી છે.

ગુજરાત કૉંગ્રેસની 43 ઉમેદવારોની પ્રથમ યાદી (Gujarat Congress Candidates)

  • અંજાર - રમેશભાઈ ડાંગર
  • ગાંધીધામ- ભરતભાઈ સોલંકી
  • ડીસા- સંજયભાઈ રબારી
  • ખેરાલુ- મુકેશભાઈ દેસાઈ
  • કડી- પરમાર પ્રવિણભાઈ
  • હિમતનગર- કમલેશકુમાર પટેલ
  • ઈડર- રામભાઈ સોલંકી
  • ગાંધીનગર દક્ષિણ -હિમાશુ પટેલ
  • ઘાટલોડિયા - અમીબેન યાજ્ઞીક
  • એલિસબ્રિજ - ભીખુભાઈ દવે
  • અમરાઈવાડી - ધર્મેન્દ્રભાઈ પટેલ
  • દસક્રોઈ - ઉમેદી ઝાલા
  • રાજકોટ દક્ષિણ - હિતેશભાઈ વોરા
  • રાજકોટ ગ્રામ્ય - સુરેશભાઈ બથવાર
  • જસદણ - ભોળાભાઈ ગોહિલ
  • જામનગર ઉત્તર - બિપેન્દ્રસિંહ જાડેજા
  • પોરબંદર - અર્જુનભાઈ મોઢવાડિયા
  • કુતિયાણા - નાથાભાઈ ઓડેદરા
  • માણાવદર - અરવિંદભાઈ લાડાણી
  • મહુવા - કનુભાઈ કળસરિયા
  • નડિયાદ - ધ્રુવલભાઈ પટેલ
  • મોરવાહડફ - સ્નેહલતાબેન ખાંટ
  • ફતેપુરા - રઘુભાઈ મચર
  • ઝાલોદ - મિતેશ ગરાસિયા
  • લીમખેડા - રમેશભાઈ ગુંદીયા
  • સંખેડા - ધીરૂભાઈ ભીલ
  • સયાજીગંજ અમીબેન રાવત
  • અકોટા - રૂત્વિકભાઈ જોષી
  • રાવપુરા - સંજયભાઈ પટેલ
  • માંજલપુર - ડૉ. તસ્વીન સિંઘ
  • ઓલપાડ - દર્શનકુમાર નાયક
  • કામરેજ - નિલેશકુમાર કુંભાણી
  • વરાછા રોડ - પ્રફુલ્લભાઈ તોગડિયા
  • કતારગામ - કલ્પેશભાઈ વરિયા
  • સુરત વેસ્ટ - સંજયભાઈ પટવા
  • બારડોલી - પન્નાબેન પટેલ
  • મહુવા(એસટી) - હેમાંગીનીબેન ગરાસિયા
  • ડાંગ - મુકેશભાઈ પટેલ
  • જલાલપોર - રણજીતભાઈ પંચાલ
  • ગણદેવી - શંકરભાઈ પટેલ
  • પારડી - જયશ્રીબેન પટેલ
  • કપરાડા - વસંતભાઈ પટેલ
  • ઉમરગામ - નરેશભાઈ વલ્વી
2017માં કોંગ્રેસને 77 બેઠક મળી હતી
2017માં કોંગ્રેસને 77 બેઠક મળી હતી ગુજરાત કોંગ્રેસમાં ઘણા વર્ષોથી કેટલાક ચોક્કસ નેતાઓ કબ્જેદાર હોય તેવી છાપ કાર્યકરો અને મતદારોમાં હતી, જેના કારણે પણ કોંગ્રેસનો મતદાર ડાયવર્ટ થઈ રહ્યો હતો.
એટલું જ નહીં 2017ની વિધાનસભા ચૂંટણીમાં પાટીદાર આંદોલન, ઠાકોર સમાજના આંદોલન અને દલિત સમાજના આંદોલનને કારણે નારાજ મતદારોએ ભાજપને માંડ માંડ 99 બેઠકો બેઠકો આપી નજીવી બહુમતીથી સત્તા સોંપી હતી. જ્યારે કોંગ્રેસને 77 બેઠક મળી હતી.
ગુજરાત વિધાનસભાની ચુંટણી માટે કોગ્રેસના ઉમેદવાર
કોંગ્રેસના ગણિત પર નજર કરીએ તો, વર્ષ 2017 માં કોંગ્રેસ સૌરાષ્ટ્રમાં 54 બેઠક પૈકી 33 બેઠક જીત્યુ હતું. આ 33 પૈકી 10 ધારસભ્યોએ પાંચ વર્ષમાં પક્ષ પલટો કરી ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. હાલ કોંગ્રેસ પાસે કચ્છ સૌરાષ્ટ્ર ઝોનમાં 23 ધારાસભ્યો છે. આ તમામને રિપીટ કરવાનુ કોંગ્રેસનુ આયોજન છે.
Advertisement
Tags :
Advertisement

.

×